R.T.O Driving License
R.T.O ડ્રાઇવિંગ લાઇસન્સ અરજી કરો. Gujarati
R.T.O Driving License : મિત્રો, ઘણા મિત્રો ને *ડ્રાઇવિંગ લાઇસન્સ* કેમ કઢાવવું એની માહીતી નથી
હોતી એટલા માટે તેઓ *એજન્ટ* રાખતા
હોય છે મિત્રો તમને ખબર છે કે *લાઇસન્સ*
કઢાવવા નો ખર્ચ માત્ર *૩૫૦₹* છે...
R.T.O Driving License કાડવાના એજન્ટ ૨૫૦૦ થી ૩૦૦૦ લઇ લેતા હોય છે.તો જે મિત્રો ને *લાઇસન્સ* કઢાવવાનું બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા
*સ્ટેપપ્રમાણે ફોર્મ* ભરીને પોતાની જાતે *લાઇસન્સ* કઢાવી શકે છે:
વેબ સાઇટ ખોલો.
(૧) ત્યાર પછી *Issue of a Learning License to me* લિંક ઉપર *ક્લિક* કરો એટલે *ફોર્મ* ખુલશે.
(૨) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી
#સેવ ઓફ લાઇન# બટન પર #ક્લિક# કરો.
#સેવ# કરેલી #પીડીએફ# ખોલો પછી નીચે
*સબમિટ બટન* પર *ક્લિક* કરો.
(૩) નીચે મેસેજ આવી જશે તે #APPLICATION NO#
લખી લો.
(૪) ત્યાર પછી *Print Application Form* લિંક
ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
(૫) ત્યાર પછી *Appointment for Slot booking*
લિંક ઉપર ક્લિક કરો પછી..
(૬) *LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE*
*APPLICATION*
(૭) *APPLICATION NO.* લખી ને જે દિવસે તમે
ફ્રીહો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને *લેટર*
*ની પ્રિન્ટ* કાઢો.
(૮) ત્યાર પછી જે દિવસ નો *ટાઇમ ફિક્સ*
કર્યો તે દિવસે *જે તે ટાઇમે ફોર્મ ની કોપી,*
*લિવિંગ સર્ટિ,*
*પાસપોર્ટ સાઇજ ના બે ફોટા,*
*ટાઇમ બૂક કરેલો લેટર,*
*રાશન કાર્ડની ઝેરોક્ષ,*
*આધારકાર્ડ ની ઝેરોક્ષ,*
(૯) જે પુરાવા તમે લઇ જાવ તે બધા *ORIGINAL*
સાથે લઇ જવા. *RTO ની બાજુ માંથી ફોર્મ*
*નં-2* લઇ લેજો. *2 ₹* નું આવશે.
(૧૦) જો *પાસ* થાવ તો તમને લર્નિગ
*લાઇસન્સ* આપી દેશે.
(૧૧) જો *ફેઇલ* થાવ તો બીજા દિવસે પાછું
જવાનું *50/-₹* ભરીને પછી *ફરી ટ્રાય*
દેવાનો.
(૧૨) *પાસ થાવ* તો *૩૦ દિવસ પછી*
વેબ સાઇટ ખોલો
http://drivingtesttrack.in/
- *APPOINTMENT FOR SLOT BOOKING ઇમેજ* પર ક્લિક કરો *LL NO* બરાબર નાખજો *GJ01* and *GJ 27* પછી એક *"સ્પેસ"* હોય છે.
- *L L NO* નાખો પછી *BIRTH DATE* પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરોપરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક વહેલા જશો નહી તો બહુ મોડો વારો આવશે.
- સાથે *ફી ભર્યા ની બધી પહોંચ* અને *લર્નિંગ લાઇસન્સ* અને *R.T.O.* ની બાજુ માંથી *ફોર્મ નં-4* લઇ લેજો *2 ₹* નું આવશે.
- જો *પાસ* થાવ તો *લાઇસન્સ* ઘરે આવી જશે...
અહીંયા થી ફોર્મ ભરો http://www.sarathi.nic.in
ઓનલાઇન મોબાઇલ અને ઘડિયાળ ખરીદવા માટે અહીંયા જુવો
http://infoandadvice.ga/2019/10/04/best-smart-watch-under-2000/
Comments
Post a Comment